Gujarati Quote in Quotes by M shah

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*આપણા પૂર્વજો વાપરતા હતાં આ ઘરગથ્થુ ઇલાજ જે આપણે ભુલી જ ગયા.એને ફરીથી યાદ કરી લઈએ*

●તાવ શરદીમાં તુલસી,
●કાકડામાં હળદર,
●ઝાડામાં છાશ જીરું,
●ધાધરમાં કુવાડીયો,
●હરસ મસામાં સુરણ,
●દાંતમાં મીઠું,
●કૃમીમાં વાવડિંગ,
●ચામડીમાં લીંબડો,
●ગાંઠમાં કાંચનાર,
●સફેદ ડાઘમાં બાવચી,
●ખીલમાં શિમલકાંટા,
●લાગવા કે ઘામાં ઘા બાજરીયું,
●દુબળાપણાં માં અશ્વગંધા,
●નબળા પાચનમાં આદુ,
●અનિંદ્રામાં ગંઠોડા,
●ગેસમાં હિંગ,
●અરુચિમાં લીંબુ,
●એસીડીટીમાં આંબળા,
●અલ્સરમાં શતાવરી,
●અળાઈમાં ગોટલી,
●પેટ ના દુખાવામાં કાકચિયા,
●ઉધરસમાં જેઠીમધ,
●પાચન વધારવામાં ફુદીનો,
●સ્ત્રીરોગમાં એલોવીરા અને જાસૂદ,
●શરદી ખાંસીમાં અરડૂસી,
●શ્વાસ ખાંસીમાં ભોંય રીંગણી,
●યાદશક્તિ વધારવામાં બ્રાહ્મી,
●મોટાપો ઘટાડવામાં જવ,
●કિડની સફાઈ કરવામાં વરિયાળી,
●તાવ દમમાં ગલકા,
●વામાં નગોડ,
●સોજા કે મૂત્રરોગમાં સાટોડી,
●કબજિયાત અને ચર્મ રોગમાં
ગરમાળો,
●હદયરોગમાં દૂધી,
●વાળ નું સૌંદર્ય વધારવામાં જાસૂદ,
●દાંત અને ચામડી માટે કરંજ,
●મગજ અને વાઈ માટે વજ,
●તાવ અને અરુચિ માટે નાગર મોથ,
●શરીર પુષ્ટિ માટે અડદ,
●સાંધા વાયુ માટે લસણ,
●આંખ અને આમ માટે ગુલાબ,
●વાળની વૃધી માટે ભાંગરો,
●અનિંદ્રા માટે જાયફળ,
●લોહી સુધારવા હળદર,
●ગરમી ઘટાડવા જીરું,
●ત્રિદોષ માટે મૂળા પાન,
●પથરી માટે લીંબોળી અને પાન
ફૂટી,
●કફ અને દમ માટે લિંડી પીપર,
●હિમોગ્લોબીન માટે બીટ અને
ફિંદલા,
●કંપવા માટે કૌચા બી,
●આધાશીશી માટે શિરીષ બી,
●ખરાબ સ્વપ્ન માટે ખેર,
●ફ્રેક્ચર માટે બાવળ પડીયા,
●માથા ના દુખાવા માટે સહદેવી,
●આંખ કાન માટે ડોડી ખરખોડી,
●ડાયાબીટીસ માટે ગળો અને આંબળા
નો ઉપયોગ કરવો...!!
●આપણા પૂર્વજો આ બધુંય વાપરતાં હતાં... કયારેય એમને આજકાલ ની બીમારી નહોતી થાતી..

આપણે નવી પેઢીને કાંઈ પણ થાય... ડોક્ટર પાસે દોડી જતાં થઇ ગયાં... એલોપથી દવા ખાઈ ખાઈ.. શરીરની રોગ પ્રતિકાર શક્તિ નો નાશ વાળી દીધો ...
દેશી જીવન પર પાછા વળીએ,અને સારું સ્વાસ્થ્ય મેળવીએ.
●ઘરમાં રહેશો તો જ સ્વસ્થ રહેશો.

Gujarati Quotes by M shah : 111519306
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now