------------------------આત્મીયતાનો સંબધ --------------- ------------------------😊😊😊😊------------------------
નથી બાધવા મારે અેવો અેક પણ સંબધ કે જેમાં સંબધ અોછો અને લાભ વધારે હોય...
નથી બાધવો મારે અેવો સંબધ જેમાં વિશ્વાસ ની જગ્યાએ પણ માત્ર લાભ જ હોય......
નથી બાંધવો મારે અેવો સંબધ જેમા મેળાપ આેછો અને અેકલતા વધારે હોય.......
નથી બાધવો મારે અેવો સંબધ જેમાં લાગણી આોછી અને છલ વધારે હોય..........
મારે બાધવો છે તો માત્ર પોતાની સાથે જ સંબધ કે જેમા કોઈ કપટ ન હોય, કે જેમાં કોઈ આશા ન હોય કે જેમાં કોઈ લાભ ન હોય...
બસ બાધવો છે મારે મારી જ આત્મીયતા સાથે સંબધ જેમા હું અને માત્ર હું જ હોયું.......
------------------------😊😊😊😊----------------------------
------------------------🙏🙏🙏-----------------------------
Jumani bhagvati
#લાભ