Gujarati Quote in Thought by Tr. Mrs. Snehal Jani

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભૂતનાં વળગણ કરતાં કોઈના પ્રત્યે દ્વેષ અને નફરતનું વળગણ કે પછી કોઈ માટે રાખેલો વહેમ વધારે ખતરનાક છે. ભૂતનાં વળગણને તો ગમે તે રીતે દૂર કરી શકાશે, પણ દ્વેષ, નફરત અને વહેમનું વળગણ દૂર કરવું ખૂબ જ મુશ્કેલ છે.
#ભૂત

Gujarati Thought by Tr. Mrs. Snehal Jani : 111518389
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now