Gujarati Quote in Poem by Setu

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ફરમાઈશો મારી અપાર,
પૂરી કરતી તું સદાય,
અનોખી નટખટ વાતો,
ઓર્ડર કરતી અદાઓ,
કરી દે મારું ટિફિન,
પીવી માટે કોલ્ડ કોફી,
આ નહિ ચાલે જમવામાં મને,
જવું મારે ફ્રેશર પાર્ટીમાં,
કપડા મારા પ્રેસ કરને જલ્દી,
એક જ બૂમ કાફી હતી,
મારી હજુરીમાં તું શામિલ થતી,
આજે સમજાય તારું મહત્વ,
માં તું હતી તો હું જીવી,
જિંદગીના બધા રંગો,
આજે સમજાય તારું મહત્વ,
હું માં બની ને જીલું બધા શબ્દ,
એક શ્વાસે તારી દોહિત્રીના!
આજે સમજાય તારું મહત્વ,
તારું બલિદાન મારા જીવનમાં,
જે હું ખુદ અનુભવું જ્યારે!
- સેતુ

Gujarati Poem by Setu : 111518129
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now