Gujarati Quote in Thought by Raj Panchal

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#ભૂત

શશશશશ.....અવાજ ના કરો,
અહીંયા ભૂત દેખાય છે
વધારે દૂર નહિ નજીક દેખાય છે
ડરવાની કોઈ જરૂર નથી,
જરા ધ્યાનથી જુવો અરીસો દેખાય છે
શશશશશ.....અવાજ ના કરો,
અહીંયા ભૂત દેખાય છે...

બદનામ તો એમજ છે "ભૂત" દુનિયા માં,
અસલી ડર તો માણસ ને માણસ નો છે...

Gujarati Thought by Raj Panchal : 111518038
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now