Gujarati Quote in Thought by HEMANT PRAJAPATI

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સંસાર છોડીને જે જાય છે એને આખું ગામ જોવાં જાય છે,
અને ઈ લોકો જ પાછા આખા ગામને ઉપદેશ આપતા જાય છે,
કે માઁ બાપ ની સેવામાં તો બધાય ભગવાન આવી જાય છે,
તો પછી તેઓ શા કારણે સ્વયં આ સંસાર છોડીને જાય છે,
સાલું કાંઈ સમજાતું નથી. 😔😔😔😔😔

Gujarati Thought by HEMANT PRAJAPATI : 111517640
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now