પ્રેમ એટલે શું તે ચોક્કસ નથી ખબર પણ..
દોષ્ત ફાવતું નથી કે ગમતું નથી તારા વીના,
તું આવે ચેહરા પર રોનક આવે તું જાય ઉદાસી આવે.
તું સામે હોય તો તનેજ જોયા કરવાનું મન થાય,
તારાથી દીલ ધરાતું નથી ઊલટાનું તનેજ ઝંખ્યા કરે,
તું દુર હોય તો જીવ અકળાય તું પાસે હોય જાન આવે,
તારા વીના ક્યાય ફાવે નહી ,તારા વીના મન માને નહી, બસ જીવ ચાહે તને છાતીયે ભીડીને રાખું એક ક્ષણ ના આંખોથી ઓજળ કરું..