ધર્મ ધારણ કર્યા પછી આપણું જીવન ઉગી નીકળે.
સુંદર મજાની કળીઓ ઉગે.
સરસ મજાના ફૂલ ખીલે.
અને ,એમાંથી મળેલા મીઠા ફળ ઘણા બધા ને તૃપ્ત કરે.
#ધર્માંધ
જ્યારે ધર્માંધતા એવા અંધકાર તરફ આપણને લઈ જાય.
જ્યાં આપણે સ્વયંને ધીમે ધીમે ધીમે ઈર્ષા, દ્વેષ ,અહંકાર ના વિષ થી બાળયા જ કરીએ.