**•̩̩͙✩•̩̩͙*˚ઉપવાસ˚*•̩̩͙✩•̩̩͙*˚*
ઉપવાસ હંમેશા અન્નનો જ શા માટે? મનનો કેમ નહી?
આજે હું ક્રોધ નહી કરું, આજે હું ઈર્ષા નહી કરું, આજે હું ખોટું નહિ બોલું, આજે હું અહંકાર નહીં કરું, આજે હું લોભ નહી કરું, આજે હું સાચું જ બોલીશ...
જો મન નો ઉપવાસ સદંતર વધતો રહે તો અન્નના ઉપવાસ ની જરૂર નથી.
હર હર મહાદેવ