Gujarati Quote in Quotes by HEMANT PRAJAPATI

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ના મંદિર, ના મસ્જીદ, ના ચર્ચ, ના ગુરુદ્વારે,
ઈશ્વર ઉભો છે હંમેશા તમારા હ્રદયના દ્વારે,
માટે
ધર્મમાં અંધ થઈને ધર્માંધ બનશો તો અવગતિ થશે,
અને કર્મમાં અંધ થઈ કર્માંધ બનશો તો પ્રગતિ થશે,
અને
આ સનાતન સત્ય છે કે "કર્મ હી ધર્મ હે"

#ધર્માંધ

Gujarati Quotes by HEMANT PRAJAPATI : 111516906
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now