રોજ ઉપર ચડું છું ને નીચે પડાય છે,
હે ખુદા રોજ તારા ભરોશે જીવાય છે
કે તું આવે છે તો ક્યાં આવે છે,
રોજ મંદિર માં ધક્કો પડે છે
આ દુનિયા તારી છે તે બનાવી છે,
તો મને શાનો દગો મળે છે.
તુજ ઈશ્વર છે ને તુજ અલ્લાહ
તો શાને ધર્માંધ ના નામે જંગ છે..
"અભણ"
#ધર્માંધ