Quotes by Parmar Dhaval in Bitesapp read free

Parmar Dhaval

Parmar Dhaval

@parmardhaval938gmail


ये दुनिया है साहब
अहा कोई अपना भी नही
ओर
अहा कोई पराया भी नही

😁 Dv

સંબંધો એ પ્રેમ ના કે વ્હેમ ના હંમેશા એવાજ રાખ્યા છે કે

વર્ષો પછી પણ એમના દિલ ના નાનકડા ખૂણા માં પણ હું જીવતો હોવ

Read More

એમ તો હું બધું એકઠું કરીને રાખતો પણ,

એને ક્યાં અને કયા સમયે વાપરવું એની પણ જાણ રાખતો

બધું જ પોતાનું માની લીધું એ ભૂલ હતી કે,

બધું જ કોઈનું માન્યું નહીં એ ભૂલ હતી

અને આમ તો તું રોજ રિસાઈ જતી હતી,

પણ આટલું બધું રિસાઈ જઈશ નહોતી ખબર

તારા ના હોવાથી કઇ જ ફેર નથી પડતો સમજી

પણ, તું નથી ને એનાથી જ મને ફેર પડે છે.

Read More

તારા નામ ની પૂછપરછ શુ કામ કરૂં,

મારે તો તું જોઈએ તારા નામ નું હું શું કરું...

#પૂછપરછ

મુશ્કેલ તો આ દુનિયા છે સાહેબ બીજું બધું સરળ છે,

કે મુશ્કેલ તો આ દુનિયા સાહેબ બીજું બધું સરળ છે

મુશ્કેલી ને અપનાવી લો તો જીવન જીવવું સરળ છે
#મુશ્કેલ

Read More

અર્ધ જિંદગી જીવી રહ્યો છું,

તારી આવવા ની રાહ જોઈ રહ્યો છું,

અર્ધાંગિની છે તું મારી તો હું અર્ધ નથી
#અર્ધ

સંઘરવું જરૂરી છે પણ શું સંઘરવું એની સમજદારી પણ જરૂરી છે,

બધું સંઘરી ના રાખવું જરૂરી પડે ત્યાં વાપરવું ને નવા માટે જગા પણ રાખવી,

અને સમય સમય વપરાતું રહે તો સમય પ્રમાણે નવું ઉમેરાતું પણ રહે....
#સંઘરવું

Read More

જેવું હું માનું છું તેવી દુનિયા નથી,

જેવી દુનિયા છે તેવું હું માનતો નથી,

મારે પણ 'લાભ' જોઈએ છે પણ પૈસા નો નહીં

મારે લાગણી,વિશ્વાસ,પ્રેમ નો લાભ જોઈએ છે...

"અભણ"
#લાભ

Read More

હા હું ભૂત
મારા ગયા પછી પણ ઘણી વિધિઓ કરી ને મને મોક્ષ આપયો છતાં પણ હું ભૂત

મારી વેદના આજે પણ ના સમજ્યા કે ના પહેલા
અરે મેતો આજે પણ અને કાલે પણ કોઈ નડતર રૂપ નથી રહ્યો છતાં તમે આજે પણ કાલે પણ મારા પર દોસ દાખવ્યો છે અરે સાહેબ મર્યા પછી તો કોઈ નથી નડતુ આ જીવતા જે નડે છે તે......
#ભૂત

Read More