Gujarati Quote in Microfiction by Shahnavaz

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મોંઢા પર માસ્ક લગાવીને એક દીકરો તેના વૃદ્ધ માં- બાપને મળવા વૃદ્ધાશ્રમમાં ગયો....
વૃદ્ધાશ્રમના ચોકીદારે દરવાજો ખોલતા ધીમા અવાજે કહ્યું તમારે તો આખો ચહેરો જ ઢાંકીને આવવા જેવું હતું…!!

Gujarati Microfiction by Shahnavaz : 111516754
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now