આ તે કેવી #ધમાઁધતા #? જ્યાં સીતા અગ્નિ માં હોમાય છે,,જ્યાં દ્રોપદી નુ ચીરહરણ થાય છે,,આ વર્ષો જુની #ધમાઁધ # માં બે વર્ષ ની બાળકીઓ ની બી આબરૂ લૂંટાય છે.
હાથ જોડી ને કહું છું,,રોકો આ #ધમાઁધ # ને અન્ધ બનેલા નયતર કેટલા ધર્મિ લૂંટશે આ #ધમાઁધ # ને....માસૂમ ઘના
જીવનો ચડશે ફાંસી એ કંટાળી ને......
#ધર્માંધ