ચાલો સૌ સાથે મળી આપણે એક કામ કરી એ
માનવ બની સૌ મનુષ્યો માટે પરાર્થના કરી એ
કોરોના રોગ માં સપડાયેલાઓ માટે પ્રાથના કરીએ
જાતિ, ધર્મ ના ભેદ ભુલીને સૌને માટે પ્રાર્થના કરી
કોરોના થી બચવા સૌને તકેદારી ના સુચન કરીએ
સમય થોડો કાઢી હરેક દુઃખી માટે પ્રાર્થના કરીએ
માનવ જાત ના રક્ષણ માટે પ્રભુ ને પ્રાર્થના કરી એ
ચાલો સૌ સાથે મળીને માનવતા નું મોટું કાર્ય કરી એ
🙏Anil Mistri🙏
Please subscribe YouTube channel
Bhramgyan