હતી બેહોશ એનાં પ્રેમના નશામાં, ભાનમાં આવી ત્યારે ખબર પડી કે હતી હું માયાજાળમાં.
હતી બેહોશ એનાં મીઠાં શબ્દોની જાળમાં, ભાન થયું જ્યારે શબ્દો બન્યા હથિયાર, થયા એનાં વાર.
ખોટા પ્રેમમાં બેહોશ થવા કરતાં હોશમાં રહેલી નફરત વધારે વ્હાલી લાગી. કડવા બોલાયેલા શબ્દો બેહોશ કરનાર મીઠાં શબ્દોથી પણ સારા લાગ્યા.
બેહોશ થઈને વહેમની દુનિયામાં રહેવા કરતા, હોશમાં રહીને વાસ્તવિકતા સ્વીકારવી સારી.
#બેહોશ