ભારત દેશ ના બાળ
કલરવ કરતાં પંખીની હાર છીએ અમે,
ગીરના સિંહ સિંહણ છીએ અમે
ભારત દેશ ના બાળ છીએ અમે..
પંખીની પાંખ બનીને,
નાચતાં કૂદતાં થાયે અમે..
શિક્ષક ની છત્ર છાયા માં અમે,
ભણતા રમતાં શીખીએ અમે..
ભારત દેશ ના બાળ છીએ અમે....
આજ કાલ નું દીપક બનવા,
પ્રયત્ન પર પ્રયત્ન કરતાં અમે,
ભારત દેશ ના બાળ છીએ એમ....
ભારત દેશ નું શાન બનીને,
દુનિયા નું શાન બનશું અમે..
ભારત દેશ ની શાન બનવા,
દેશ ના રક્ષક બનશું અમે....
ભારત દેશ ના બાળ છીએ અમે.....
ભારત દેશ ના બાળ છીએ અમે....
#બેહોશ