ના કોઇ વાંક,
ના કોઇ ગુનો...
હા.., પ્રેમ કર્યો તારાથી બસ.
જો એ સજા હોય તો મંજુર છે મને મૃત્યુ પણ....,
કયાં સુધી કુદરત લેશે આમ પરીક્ષા મારી,
મે પણ જીંદગી જીવવાની લીધી સીક્ષા તારી.....,
હારીશ નહિ, જુકીશ નહિં,
તારા અંત સમયે પહોંચવાની આદત હું ભુલીશ નહિં.....,
મારા મૃત્યુ ની આગળ મૃત્યુંજય બની અડીખમ દીકરી ઉભી છો તું,
મારે કયા કોઈ ચમત્કાર ની જરુર જ છે.....
બસ...એક તું જ જોયે
તારા થી વિશેષ કાંઈ નહિં.,
તારા થી કમ પણ નહિ ફાવે....ok😏
એક શામ સિંહણ નામ..