સાચી વાત
ત્યા વખત હુઁ ડિંક કરતો હતો. હુ જ્ચા કંપનીમાં કામપર હતો, યે શરાબ સપ્લાયરની કંપનની હતી.મેનજર અને સેલ્સમન હાથે મારી ખુબજ મિત્રતા હતી. યેની સાથે દારુની દુકાનમાં,બારમાં ઓર્ડર લેવા જતો હતો. ખાવાની પિવાની પણ મજા હતી.
એકવાર રાતે સાડાઅગ્યારસુધી અમારી પાર્ટી ચાલી.
મને ગ્રુપમાંથી મજાક મજાકમાં કોકટેલ પિવડાવી. બધાને ઓવર થયી. હુઁ ધીરે ધીરે ચાલતો હતો. રોડની બાજુમાંથી ચાલવાનૂં સેફ હતા. પાચ મિનિટનો રાસ્તો બો લાંબો લાયગો. માનસ જ્યોતા અને હસતા. પણ મને ફિકર નહોતી. એક બસસ્ટોપ પર હુઁ બેસવાનો પ્રયત્ન કરતા વકત પડી ગયો. હમઉમર માનસ મને પુહછુઁ ઘેર છોડી દેવું કે?
પણ હુઁ ના પાડી.
થોડા વકતપછી હુઁ સંભળી ગયો. ધેર ગયો તો મમ્મી જોઈને ચુપ બૈસી. ત્યા દિવસથી મનમાં દારુ પિવાના વિચારપણ ન આયવો.
#બેહોશ