Gujarati Quote in Thought by Rj Tada

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બેહોશ હતી મારી લાગણીઓ
સંબંધો સાચવવાની હોડમાં

પણ હવે નથી રહેવાતું કે નથી સહેવાતું

બોજ બની ગયો છે મારો હર એક શ્વાસ,
બસ હવે બહુ થયું.

બેહોશ લાગણીઓ ને વાચા આપવી છે મારે.

#બેહોશ

Gujarati Thought by Rj Tada : 111515657
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now