નથી કોઈનો સાથ
નથી કોઈનો સાથ કે નથી કોઈનો સહકાર.
અા દુનિયા પૈસા થી ચાલે છે લાગણી થી નહિ..
પૈસા પરમેશ્વર પૈસા જિંદગી નુ ગાડું.
કોણ સાથે લાવ્યું ને કોણ સાથે લઈ જવાના?
આતો બધું ભાડાનું છે જે હતું એ મૂકીને જવાનું છે... કેમ લોકો નથી સમજતા કે આ દુનિયા માં કોઈ કોઈનું કોઈએ નથી..
સાથ દેવાની વાત અલગ છે પૈસા વગર સહકાર પણ મળતો નથી.
કેમ આવી છે આ દુનિયા.? કૃષ્ણ રધર એ પ્રેમ કર્યો જે આજે પણ યાદ કરીએ છીએ.
આજના છોકરા છોકરી ઓનો પ્રેમ પૈસા પાછળ દોડવાનો છે..
જે માતા પિતા એ દુનિયા દેખાડી એને વૃદ્ધાશ્રમ મોકલી આપે છે આ દુનિયા.
જે માતા એ ચાલતા શીખવ્યું એને ઘરમાં નોકરાણી તરીકે ને પત્ની ને રાણી તરીકે??
ધિક્કાર છે આવી દુનિયાને. માનું છું કે પત્ની પોતાનું ઘર છોડીને આવી હોય છે અજાણ્યા લોકો માં,પણ સાસુ એ આપણા પતિ ની માં આપણો પતિ આપણી જિંદગી ને પતિ ની જિંદગી એની માં, તો એ આપણી માં કેમ નહિ,.??
શા માટે એના દીકરા ને દૂર કરીએ એનાથી..
એટલેજ તો હું આ દુનિયા ને ધિક્કારું છું.
જ્યાં દીકરીનું માન હોવું જોયે ત્યાં એની છેડતી થાય છે.
માનું છું ૧૦૦% માં ૧૦ % છોકરી ઓ ખરાબ હોય છે પણ ૭ વર્ષ ની બાલિકા નું શું?? એમની સાથે પણ બળાત્કાર થાય છે.. આવી છે આ માણસો ની કહાની..
સ