#જ્યોત
નાહકની કોઈની ખોટી ચિંતા ન કરવી જોઈએ કે કોઈ પાસે કરાવવી જોઈએ...
કારણ કે સમય બદલતાં જરા પણ વાર નથી લાગતી
આજે એવાં લોકો એવા ચિંતામાં સપડાયા છે કે વાત ન પૂછો..
ત્યારે મનમાં થાય કે ઈશ્વરે પોતાનો હોવાનો પુરાવો આપ્યો ખરો...જીવન રૂપી જ્યોત ક્યારે બુઝાઈ જશે ખબર નહી પડે...
માટે હમેંશ પોતાનામાં વ્યસ્ત રહી મસ્ત રહેવું..
😷😷😷😷