આજે પ્રસ્તુતકર્તા અને પુરસ્કર્તા બન્ને માટે ગૌરવશાળી દિવસ છે.
મારાં લાખો વાચકોમાં એક વાચકે મને સાચો યથાર્થ પુરસ્કાર આપી ધન્ય કર્યો છે.
હું આજે મને ગૌરવાવિન્ત માનું છું. ખૂબ ખૂબ આભાર. મારી નવલકથાઓ અને મારી લેખનશૈલીને બિરદાવવા બદલ આભાર.
મારાં ગુરુ હરિકિસન મહેતાની લેખનશ્રેણી સાથે પરોવ્યો અભિનંદન.🌹🙏🌹