કયાક વાંચ્યુ હતુ એજ મૂકી રહી છું
મારુ પોતાનુ આમા કાંઇં નથી --
------@@@@-----@@------
વરસાદ આવે ત્યારે અન્ય પક્ષી માળા કે અન્ય આશરા શોધે છે જ્યારે બાજ પોતાની ઉંચાઇ વધારી વાદળો ની ઉપર ઉડે છે
-----@@@@----@@
મારુ અર્થઘટન
મુશ્કેલીઓ પડે ત્યારે બે રસ્તા ,ભાગી જાવ અથવા ઉંચાઇ વધારી મુશ્કેલીઓ ને ભગાડો
#બાજ