મારું ખોવાયું અસ્તિત્વ મુજમાં શોધુ છું
બાજ નજરથી અંતર આત્માને શોધુ છું
મારાં બનાવેલા દાયરાને હું પોતે તોડું છું
પછી હું મારા જ અસ્તિત્વને ઢંઢોરું છું
વ્યથા મારી કે હું ભૂલોને કેમ પંપાળું છું
સજા કરું હું ખુદને હું ખુદ અદાલત છું
મુશ્કેલ છે ખુદને નજરમાં પાડી ચઢાવી છું
મુજાયો છું હું પોતાનામાં ક્યાં ખોવાયો છું.
#બાજ