Gujarati Quote in Blog by Vipul Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*આનંદ*♡♡
++++++++

*જે છે.જેવુ છે.*
*ઍ સ્વિકારી લો એટલે દુખ ગાયબ,આનંદ હાજર!*

*આનંદ એટલે ચિંતાની ગેરહાજરી!*
પોતાંની મરજીની દુનિયા ઇચ્છે ત્યા ઉદ્વેગ આવવાનો જ.
સમસ્યા દ્રષ્ટિની છે.
સૃષ્ટિની નથી.
જીવન જ પ્રસન્નતા છે.
જીવન જ આનંદ છે.
જીવન જ ઉત્સવ છે.
છતા આપણે ઉદ્વેગથી ભરેલા.
સુખ સાહ્યબી વચ્ચે પણ દરીદૃ.
કદાચ મળયું એનો સંતોષ નથી.
જે નથી પામવાની દોડ જીવનમા હોળી પ્રગટાવે રાખે!
તકલીફ ધન દોલત કે નામ પ્રતિષ્ઠા નથી. પણ, ઍ પામવાની વાસના છે.
પામવાની ઇચ્છા અને વાસનામા ફર્ક છે.
*વાસના એટલે "બીજાનું પણ મારુ થઈ જાય."*
એવી કામિની વૃતિ!
જીવનમા જે મલ્યુ તેનો સહજ સ્વિકાર થાય તૉ દરેક દિવસ આનંદમય અને રંગીન થઈ જાય!

છેલ્લે. .

ONIDAની એક ADD છૅ
*Neighbours envy; owners pride!*
તામારી પાસે છે એનો આનંદ નથી.બીજા પાસે નથી તેનો ગર્વ !
❤❤🌷🌷🌷🌷

Gujarati Blog by Vipul Patel : 111513342
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now