*વિજાતીય આકર્ષણ.*
-------------
દરેક વખતે એક પુરુષ અને સ્ત્રી વચ્ચે વિજાતીય આકર્ષણ દૈહિક જ હોય એવુ જરુરી નથી.
કોઇ ગમવું.
વિચારોની સમાનતા હોવી,
કે વાતોની,વિચારોની આપ- લૅ કરવી ઍવા પણ પરિપક્વ સબંધ હોય શકે!
*સખા-સખીનો ભાવ.*
મોકળા મને વાતો કરવાનો!
બે "Like minded "વચ્ચે વહેચાતી બૌધીક્તાનો સંબંધ.
આત્મીયતાનો વ્યવહાર.
*આવો સંબંધ કૃષ્ણ અવતાર પછી ભારત વર્ષમાથી "EXPORT" થઈ ગયો!*
કૃષ્ણ,ગોપીઓને છેડતા,રાસ રમતા કે સહજ સંબંધો રાખતા તે હવે અસહજ છૅ.
તમારુ કોઇને *Love u* કહેવુ ઍ અભદ્ર શ્રેણીમા આવે.
કોઇને *Miss u* કહેવુ ઍ ભાવના ભારત વર્ષમા ભદ્ર ભાવના નથી.
આડકતરુ આમંત્રણ
સમજાય.
આપણે ત્યા પગે લાગવું શિષ્ટાચાર છૅ.
પછી તમે ભલે ગળે વળગાવી દો !
Kiss,foreignમા પ્રેમનુ પ્રતિક છૅ.
આપણે ત્યા Door bell for SEX સમજાય.
આપણી સ્ત્રીઓ skirt અને jins જેવા આધુનિક પરિધાન કરતી થઈ પણ એના jeansમા Maturityનો અભાવ ભારોભાર છૅ.
*અહી Love એટલે લગ્ન એવો બહુ સુચક ગણતરીનો સંબંધ જ હોય.*
Love એટલે Love એવુ શક્ય નથી.વિજાતીય આકર્ષણ અને તેની ઘનિષ્ઠતાને સ્વીકૃતી નથી.
માણસ એકલો જીવી જાય છે.જીવી શકે છે પણ એને ધબકવા માટે,શ્વાસ લેવા માટે, પોતે માણસ છે તેવું અનુભવવા માટે બીજા માણસની જરૂર પડે છે.એ બીજો માણસ સ્ત્રી માટે પુરુષ અને પુરુષ માટે સ્ત્રી એમ વિજાતીય પણ હોઇ શકે. સામાજીક રીતે અમાન્ય છૅ.આ અમાન્યતા જબરજસ્તી છૅ.
વિશાળ હૃદય સાથે,અપેક્ષા વગરના પણ સંબંધ હોય.
સખા-સખીનો ભાવ!
આ ભારતીય ભાવ,સોચ હવે રહ્યો નથી.આ વાત જે સમજી શકે તે જ સમજી શકે!બાકી મૈત્રીનું કોઇ પૃથ્થકરણ થતુ નથી.
મૈત્રી એક અક્સમાત છૅ. *કોઇને તમે ગમી જાવ ઍ આદર છૅ,વાસના નથી.*
છેલ્લે..
અમુક જ સમયે,અમુક જ વ્યક્તિ સાથે મિત્રતાના અંકુર કઈ રીતે ફુટતા હશે!?
વિજ્ઞાન પ્રેમના પૃથ્થકરણ કરી "સોરોટિન" , "ઓક્ષોટોસિન" શોધી શક્યો છૅ.પણ દોસ્તીનો,
મૈત્રીનો,સખા સખીનો કોઇ સ્ત્રાવ આજ દિવસ સુધી શોધી શક્યો નથી.
❤❤❤