#હોસ્ટેલ
મને યાદ છે એ હોસ્ટેલની મસ્તીઓ
હોસ્ટેલમાં કરેલી ધમાચકડીઓ,
એ ભેગા મળીને કરેલા કાંડ
રાતના ઉજાગરા ને સવારની બગાડેલી ઊંઘ
ક્લાસ બંક માટે પેટનો દુખાવો
રાતના પ્લાન માટે બધાના અલગ સૂજાવો
સવારની કોફીથી લઈ ને રાત્રે સોનલબેનના ખાખરા સુધી
એક એક વાત યાદ છે મને હા યાદ છે મને....