16 થી 20 વર્ષ
ઉંમર નો એ પડાવ કે જ્યારે અનુભવો નો અભાવ હોય, સપનાઓ અપાર હોય અને અને કંઈક કરી બતાવવાની ઇચ્છા આભ ને આંબતી હોય.
આ ઉંમરે ઘણાબધા તરંગો મનમાં ઉઠતા હોય, ક્યારેક હિમંત અને નસીબ સાથ આપે ક્યારેક ના પણ આપે,
સફળતા મળે તો પૂછવું જ શું!
પણ નિષ્ફળતા મળે ત્યારે,, ત્યારે મળે "તરંગી"નુ ઉપનામ,
આપણે બધા આપણી જીવન મા ક્યારેક ને કયારેક તો તરંગી રહ્યા જ હોઈશું તો ચલો આ લોકડાઉન નો લાભ લઈ આપણા તરંગો સાથે ફરી એકવાર વહી જઈને થઈ જઈએ તરંગી
#તરંગી