ચોર્યા છે એમણે મારા વિચારો નાં તરંગો ને
નહિ તો હું પણ રહેતી વિચારો નાં વમળોમાં
ઘેરી લીધી છે મુને તારા શમણાં ઓ એે
કરુ છું કેટલીય કોશિશ દુનિયા માં રહેવાની
પણ નાકામ રહું છું ને ફરી આવી જાઉ છું
હું તારી જ એે પ્રેમાળ અને રોમાંચિત સૃષ્ટિમાં
બની ગયુ છે મન આ મારું કેવું તરંગી
રચ્યા જ રહે છે તારા અનેરા પ્રેમ રંગ માં
#તરંગી