સુવિચારની સુવાસ 🙏
એક સુંદર સંબંધ શાંત અને શિતળ હવાની લ્હેરખી જેવો હોવો જોઈએ. જે આપણી ચારેબાજુ શિતળતા અને સુવાસ ફેલાયા કરે.
પત્નીઃ- લાગણી ની વેલ.
પતિઃ-અડીખમ ઉભેલ વૃક્ષ જે તાપ સહન કરી છાયડો
આપે.
સંતાન-જે પર ઉગેલાં સુંદર સુવાસિત પુષ્પ.
સંસારઃ-વેલ જે વૃક્ષ ને વીંટળાયેલી હોય એ જેના થકી
આખુ ઘર મહેકતું રાખે.