Gujarati Quote in Story by Vihad Raval

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#સહેલું

B.COM નાં ત્રીજા વર્ષમાં આંકડાશાસ્ત્રનું પેપર ધાર્યા કરતાં ઘણું સહેલું નીકળેલું. મનન ભણવાની સાથે સાથે નોકરી પણ કરતો આથી તેની તૈયારી બરાબર ન હતી. પરીક્ષામાં છેલ્લી પંદર મિનિટમાં એ આગળ બેઠેલા છોકરામાંથી ચોરી કરતા પકડાઈ ગયો. એણે સુપરવાઇઝર મનિષા બેનની માફી પણ માંગી લીધી. મનિષાબેન પણ જયારે કોલેજમાં ભણતા હતાં ત્યારે ઘર ખર્ચને પહોંચી વળવા નોકરી કરતા. તેઓ પોતે પણ થોડાક માર્કસ માટે નાપાસ થયેલા અને વર્ષ બગાડેલું. પોતે મનનની સ્થિતિ જાણતાં હોવા છતાં ફરજના ભાગ રૂપે એમણે મનનનું પેપર ખેંચી લીધું.

Gujarati Story by Vihad Raval : 111511213
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now