Gujarati Quote in Poem by Ketan Vyas

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સહેલું હતું કેટલું મા-બાપની શીતળ છાવમાં ઉછરવું!
સહેલું જ હતું એટલું માતાની હેતાળ કોખે ઉછળવું!
સહેલું જ હતું આંગળી પકડીને લથડતાં પગે ચાલવું,
સહેલું હતું માંની ગોદમાં જઈ મીઠી ઊંઘમાં સરકવું!

સહેલું નથી શું વૃદ્ધ મા-બાપનું દર્દ ભાવ ભરીને ઠારવું?
સહેલું નથી શું લથડતાં ડગનો આધાર થઈને ચાલવું?

અઘરું છે માં-બાપનું સંતાન કણે કંઈ ખુશીનું માંગવું!
અઘરું કેમ પુત્રને વણ માગ્યે દુઃખ સહી સુખ આપવું?

~~ કે. વ્યાસ

#સહેલું

Gujarati Poem by Ketan Vyas : 111511091
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now