Gujarati Quote in Whatsapp-Status by sweety bhudevi

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#સહેલું
અભિમાન ને ત્યજીને વાત કરવી સહેલી નથી,
બીજાના અવગુણ જોવા કે સાંભળવા સહેલું છે પરંતુ,
પોતાના અવગુણ સાંભડવા કયાં સહેલું છે,
નિંદા તો બીજાની થાય અભિમાની વ્યક્તિ તો માત્ર પોતાના ગુણ ગાય.

✍ sweety bhudevi

Gujarati Whatsapp-Status by sweety bhudevi : 111511064
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now