Gujarati Quote in Poem by Chetan Gohil

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મિત્ર તારી વ્યથા કોઈને કહીશ નહિ
ક્ષણ ભંગુર છે સુખ તુ અદિશ નહિ

જેમ અડવાથી ઘાવ રૂઝાતા નથી
તેમ રડવાથી ય હળવા થતા નથી

કદી તો છૂટી જશે આ પીડા તારી
નહિ બંધાય કદી પ્રીત જગ માહી

છતાં ય ભૂલો જો પડે તો પડી જાજે
શોધે નહિ કોઈ તો આવી જાજે

હળદર છે ઔષધ હર ઝખમ ની
દૂર થાય છે દુઃખ અમ કવન થી

અસ્ખલિત છે મુજ નું ચિંતન અહીં
સ્ખલિત થયા વગર તુ રહીશ નહીં

Gujarati Poem by Chetan Gohil : 111510902
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now