ખોટું પણ બોલવું પડે છે,
ને સાચું પણ છુપાવવું પડે છે,
જિંદગી જીવવા માટે,
હર રસ્તો અપનાવવો પડે છે,
અહી શરીફ લોકો ને જીવવા જ ક્યાં દે છે કોઈ,
ક્યારેક ક્યારેક ખરાબ પણ બની જવુ પડે છે,
આ જિંદગી છે જનાબ,
અહી દર્દો છૂપાવી ને પણ હસતા રેવું પડે છે,
જિંદગી છે જનાબ રડતા ઉપર હસતો ચેહરો લગાવવો પડે છે.
B+ve