*જનજીવન ફરી ક્યારે ધમધમતુ થશે???*
ભગવાનના દ્વાર ડર વિના ખૂલવા અને એના ઉત્સવ ધામધૂમથી ઉજવવા
રાત્રે 1 કે 2 સુધી શહેરોના રસ્તાઓ ધમધમતા રહેવા
ગામડામાં લોકોનું ટોળાં વળીને બેસવું
મિત્રો સાથે મોડે સુધી ગપ્પા મારવા
થિયેટરમાં મિત્રો અને ફેમિલી સાથે movie જોવા જવું
Family અને friends ટ્રીપ થવી
ધામધૂમથી પ્રસંગો કરવા
મજૂરોના કામ અને ધંધા
બાળકોની સ્કૂલમાં મોજ મસ્તી
Youngsters ની કોલેજની મસ્તી
શહેરની hotels રાત્રીના મોડે સુધી ધમધમવી
😜ચા પાનના ગલ્લા પર ચર્ચાઓ થવી😜
અને હા last માં માણસનું કોઈ પણ જાતના ડર વગર જીવવું
ડાળીએ બેઠેલ પક્ષી પણ વિચારતું હશે કે આ રાત્રીના રોજ નીકળતો માણસ ક્યા જતો રહ્યો હશે...😒
VRUNDA JOSHI