શબ્દો જડતા નથી મને અને મારે કવિ થઈ જાવું છે...ચાંદનીની આડમાં છુપાઈને મારે રવિ થઈ જાવું છે...
વાયરો વાય છે આ ધીમો ધીમો ને હરખાણી છે ઘટા...પણ વિષ વરસાવી ને મારે ધરતીનું અમૃત થઈ જાવું છે...
લાગે છે આ દુનિયામાં નાટક કૈક આવું છે....
-કૌશલ એન જાદવ
#ધરતીનું