Gujarati Quote in Blog by Alpa Maniar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આખરે તો ધરતીનું ધરતી માંજ સમાઇ જશે
શું લઇ ને આવ્યો તો તુ,શું સાથે લઇ જશે।
ચાર દિવસ મા જે રળ્યો તુ અહીં જ પાછુ મૂકી જશે,
આખરે તો ધરતીનું ધરતી માજ સમાઇ જશે।।
#ધરતીનું

Gujarati Blog by Alpa Maniar : 111510360
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now