Gujarati Quote in Poem by Jagadish K Gajjar Keshavlal BHAGAT

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

¤ વર્ષા રાણી ¤
મિલાવી તાલ એ નાચે, ને રાખે ધ્યાન ધરતીનું,
ને મનડું ડોલવાં લાગે, સૂણીને ગાન ધરતીનું,
વર્ષા રાણી ઘણી શાણી, નિખારે રૂપ રૂપાળી,
લીલી સાડી એ પહેરાવી, કરે સનમાન ધરતીનું,,!?
¤ જગદીશ ગજ્જર ¤
#ધરતીનું

Gujarati Poem by Jagadish K Gajjar Keshavlal BHAGAT : 111510030
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now