Gujarati Quote in Motivational by Anil Bhatt

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ધરતીનું સન્માન
હવે તો ખેડૂતો પણ
પહેલા જેવું નથી કરતા!
ભાગમાં વાવવા આપે,
કે માણસો રાખે છે!
પોતાના ખેતર ને
માતા ગણી વ્હાલ કરતા
ખેડૂત કયાં શોધવા?
નવા જમાનાના ખેડૂત
ગાડી માં ફરે છે!
ધંધાદારી બની ગયા છે.
તેને ઉત્પાદન વધુ જોઈએ,
ઝેરી ખાતર અને દવા વાપરી
અસલી સ્વાદ ના ફળ ફૂલ
શાકભાજી કે અનાજ
કયાં મળે?
અને આપણે?
આપણે સીમેન્ટ
કોંક્રિટ ના જંગલ ઉભા
કરી દીધા છે!
ઘર સુધીના રસ્તા કોંક્રિટ ના
આમાં ધરતીની પ્યાસ કેમ
બુઝાય?!
હર એક માણસ એ
એક ઝાડ વાવવું જોઈએ!
ધરતી અને પરિયાવરણ ની
રક્ષા કરવી જોઈએ!
આપણી નવી પેઢીને
અનાજ અને શ્વાસ
રૂપિયા આપતા પણ
નહિ મળે!
તમે શું કહો છો?

#ધરતીનું

Gujarati Motivational by Anil Bhatt : 111509943
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now