Gujarati Quote in Good Evening by Nena Savaliya

Good Evening quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હીંચકો!!

સાંજનો થાક તું દૂર કરે છે,
એક તનને તું આરામ આપે છે,
અધૂરી વાર્તા તું આગળ વધારે છે,
મનમાં હકારાત્મકતાનું સર્જન કરાવે છે,
આંખોને નવું એક દ્રશ્ય બતાવે છે.

Gujarati Good Evening by Nena Savaliya : 111509643
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now