કેટલાય બગીચાઓ આતુર છે નાના ભૂલકાઓની કિલકારીઓ સાંભળવા, કેટલાય ખાલી પડેલા બાકડા રાહ જોવે એ વૃદ્ધોની હસી સાંભળવા, કેટલાય મંદિર રાહ જોવે એ ભક્તો ની ભીડ જોવા.. કેટલાય રસ્તાઓ સુના છે એ હોર્ન ને ટ્રાફિક જામ વિના.. શાળાઓના એ ઓરડાઓ હવે નિસાસા નાખે છે..
હે પ્રભુ, હવે તો કંઈક મહેર કર ને કહેર હવે પુરો કર..
#આતુર