Gujarati Quote in Poem by Parag gandhi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સુખની આંધળી શોધ ..
એની સજામાં..
વિશ્વભરને જેલ છે
આ જ આખું વિશ્વ
જો પોતાના ઘરમાં કેદ છે
ઉપર જયારે ફરિયાદ નોંધાવીઃ
" ઈશ્વર ગુમ થયો છે. "
ઉપરથી આાવ્યો મેસેજઃ
"ઝૂમ કર જાતને,
ઈશ્વર તારામાં જ નજરકેદ છે .

☘️🌿🙏🏼 શુભ સવાર 🙏🏼🌿☘️

Stay Home & stay safe

Gujarati Poem by Parag gandhi : 111509116
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now