Gujarati Quote in Thought by Ketan Vyas

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક પ્રેમીનાં નયનોમાં ઝલકતી હૃદયની આતુરતા અને મનની વિહવળતા સમજવા માટે પ્રેમને ખરા અર્થમાં અનુભવવો પડે.

જ્યાં પ્રેમ છે ત્યાં આતુર હોવાનો અનુભવ છે.

#આતુર

Gujarati Thought by Ketan Vyas : 111508758
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now