મૃત્યુ...
એક એવી દર્દનાક હકીકત...
જેનો દરેક વ્યક્તિ એ એક વાર તો અનુભવ કરવો જ પડે છે...
કોઈ પોતાના નું મૃત શરીર જોઈ ને જે દર્દ થાય...
એ દર્દ એક એવું દર્દ છે જે ના તો કોઈ ને કહી શકાય ના તો સહી શકાય...
કોઈ પોતાના સગા-સંબંધી ના મૃત શરીર ને આપેલ કાંધ અને અગ્નિદાહ...
ખૂબ જ ભારે મને આ છેલ્લા સંસ્કાર કરવા પડે છે...
#મૃત