મોહ...આ કેવો છે...ખબર નથી...
કયારેક વિચારું કે...છૂટશે કે મને આમ જ બાંધી રાખશે
ઉમરભર...કદાચ નહિ..જ....છૂટે ....એ...કેમ..કે
મૃત આ ખોળિયા માં....એના થકી જ તો પ્રાણ છે..
પણ કદાચ છૂટી જાય તો....!!!
જાણે રેસમ ની ડોરી જેવો જ છે એ...
પણ મને જાણે બાંધી રાખી છે આમજ..
જાણે કોઈ ખેંચી રહ્યું છે એની તરફ...
પણ મોહ છૂટયા પછી હું...શૂન્ય બની જાઇસ
સાવ શૂન્ય.....નિર્લેપ....પણ...જીવતા સુધી ...આ મોહ..
મારા માં જ કહી,હું બની ને જીવે છે એનું શું...!
©ગીતા એમ ખૂંટી
14/7/2020
#મૃત