#મૃત
મૃત માત્ર વ્યક્તિ જ નથી થતી...
મૃત તો વ્યક્તિત્વ પણ થાય છે.... Bindu
કોઈ ની લાગણી ઓ દુભાવીને જો
તમે ખુશ થાવ છો તો
ખરેખર તમારા અંદર ની માનવતા મૃત થઈ ગઈ છે
કોઈનું સુખ જોઈને પણ જો તમે ખુશ નથી
કે કોઈનું દુઃખ જોઈને પણ જો તમને દુઃખની અનુભૂતિ નથી થતી
તો ખરેખર તમારી માનવતા મૃત્યુ પામી છે