*જેની આજે તમને જરૂર નથી*
*આવતીકાલે તેમની જરૂર પડી શકે છે*
*જેની આજે અવગણના કરો છો,*
*કાલે ફરી સ્વીકારવુ પડે માટે*
*હંમેશાં સંબંધને મહત્ત્વ આપો...*
🌹🌹
*વેદના સમજવા માટે સંવેદના હોવી જોઈયે...*
*કેમ કે....*
*ભાષાનો અનુવાદ શક્ય છે...*
*પણ... ભાવનાઓનો નહી....*
🌹🌹
*મુશ્કેલીઓ સામે લડ્યા પછી*
*જે અનુભવ મળે છે ને*,
*સાહેબ એ*..,
*દુનિયાની કોઈ પણ*
*સ્કૂલ શીખવી શક્તી નથી*.
🌹🌹
*માણસના પતનની શરુઆત ત્યારે જ થાય*..
*જ્યારે*,
*એ પોતાનાઓને પછાડવા માટે* ,
*પારકાની સલાહ લેતો થાય*...
☀🌹 *શુભ સવાર* 🌹☀