ભગવાન મૂવી બનાવે છે
અભિનય ના ઓજસ પાથરશે:
ઋષિ કપૂર
ઇરફાન ખાન
સુશાંત સિંહ રાજપૂત
કોમેડિયન: જગદીપ
વિલન: વિકાસ દૂબે
નવો ચહેરો: સીયા કક્કર
પટકથા અને દિગ્દર્શન: બાસુ ભટ્ટચાર્જી
સંગીત: વાજિદ ખાન
કોડિયોગ્રાફર: સરોજ ખાન
બસ,
દર્શકો ખૂટે છે
ઘરે બેસજો
સુરક્ષિત રહો 🙏